UC News

Jioનો મોટો ધડાકો : ફક્ત 149 રૂપિયામાં દરરોજ 1.5GB હાઇસ્પીડ ડેટા, સાથે જ મળશે આ સુવિધાઓ

Jioનો મોટો ધડાકો : ફક્ત 149 રૂપિયામાં દરરોજ 1.5GB હાઇસ્પીડ ડેટા, સાથે જ મળશે આ સુવિધાઓ

રિલાન્સ જિયોએ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે નવો પ્લાન લૉન્ચ કર્યો છે. કંપનીએ આ પ્લાન ફક્ત 149 રૂપિયામાં લૉન્ચ કર્યો છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની છે. જેમાં યુઝર્સને 1.5 જીબી હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. આ ઉપરાંત યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલની સુવિધા પણ મળશે.

આ ઉપરાંત યુઝર્સને દરરોજ 100 એસએમએસનો લાભ પણ મળશે. કંપનીના અન્ય અન્ય પ્લાન માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાં 1.5 જીબી ડેટાનો લાભ મળે છે. કંપનીના આ પ્લાનની કિંમત 500 રૂપિયાથી ઓછી છે.

198 રૂપિયાના પ્લાનમાં 56જીબી ડેટા સાથે જ દરરોજ 1.5 જીબી એડિશનલ ડેટા મળશે જેમાં તમે દરરોજ 3.5 જીબી ડેટા યુઝ કરી શકો છો. સાથે જ તમને દરરોજ 100 એસએસએસ પણ આપવામાં આવી રહ્યાં છે અને આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

299 રૂપિયાના પ્લાનમાં તમે દરરોજ 4.5 જીબી ડેટા એટલે કે કુલ 126 જીબી ડેટા યુઝ કરી શકો છો. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે અને સાથે જ તેમાં દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે.

349 રૂપિયાના પ્લાનમાં કુલ 210 જીબી ડેટા મળશે જેમાં દરરોજ 3જીબી ડેટા યુઝ કરી શકાશે. સાથે જ દરરોજ 100 એસએમએસ પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 70 દિવસની છે.

399 રૂપિયાના પ્લાનમાં કુલ 252 જીબી ડેટા મળશે જેમાં દરરોજ તમે 3જીબી ડેટા યુઝ કરી શકો છો. આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે.

449 રૂપિયાના પ્લાનમાં કુલ 273 જીબી ડેટા મળશે અને તમે દરરોજ 3જીબી ડેટા યુઝ કરીશ કશો. આ પેકની વેલિડિટી 91 દિવસની છે.

448 રૂપિયાના પ્લાનમાં કુલ 264જીબી ડેટા મળશે. તેની વેલિડિટી 84 દિવસની છે. તમે આ પ્લાનમાં દરરોજ 3.5 જીબી ડેટા યુઝ કરી શકો છો.

હવે 498 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં કુલ 318 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે જેમાં તમે દરરોજ 3.5જીબી ડેટા યુઝ કરી શકશો. આ પેકની વેલિડિટી 91 દિવસની છે.

Read Also

  • Jioનો મોટો ધડાકો : ફક્ત 149 રૂપિયામાં દરરોજ 1.5GB હાઇસ્પીડ ડેટા, સાથે જ મળશે આ સુવિધાઓ
  • કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરી દેવાયા કારણ કે આ કોર્ટે તેને દોષિત જાહેર કર્યા
  • શેર માર્કેટમાં ઉતાર-ચઢાવ યથાવત, સેન્સેક્સ 36,140ના સ્તર પર
  • VIDEO : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં આ પૂર્વ CMને લાગ્યા પગે, લીધા આશિર્વાદ
  • દુનિયાનો બીજો વ્યક્તિ જેણે આપી AIDSને માત, આ રીતે થયો ચમત્કાર

ADVERTISEMENT

Tags: JioJio 4GJio New Data PlanReliance Jio

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો YoutubeTwitter

READ SOURCE
Open UCNews to Read More Articles